PM Modi Gujarat Visit 2022: PM મોદીના ગુજરાત પ્રવાસ પર રાજેન્દ્ર ત્રિવેદીએ જાણો શું કહ્યું - PM Modi Gujarat Visit 2022
રાજેન્દ્ર ત્રિવેદીએ GMDC ખાતે Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વૈશ્વિક નેતા વડાપ્રધાન પોતાના વતનમાં પધારે (PM Modi Gujarat Visit 2022) તો કોને આનંદ ન થાય. પંચાયતનું મહાસંમેલન થઈ રહ્યું છે. ગુજરાતમાં PM મોદીએ સ્ત્રી સશક્તિકરણની તાકાત આપી છે. બહેનોને સત્તામાં ભાગીદારી આપી છે. એમને સાંભળવાનો લ્હાવો મને મળ્યો છે અને એટલે હું આવ્યો છું.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST