ગુજરાત

gujarat

ETV Bharat / videos

Pasodara Murder Case : કઠોર કોર્ટે આરોપી ફેનીલને લાજપોર જેલમાં મોકલી આપ્યો - સુરત ક્રાઈમ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

By

Published : Feb 21, 2022, 2:50 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરામાં (Pasodara Murder Case) ગ્રીષ્મા વેકરીયાની હત્યાના (Surat Crime news) આરોપી ફેનીલના રીમાન્ડ પૂર્ણ થયાં હતાં. કામરેજ પોલીસે હત્યારા ફેનીલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી એકવાર કઠોર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ માગ્યા ન હતાં. મૃતક યુવતી તરફથી કોર્ટમાં હાજર રહેલા એડિશન આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુશન પ્રદીપ સથવારે જણાવ્યું હતું કે આરોપીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં (Accused of killing Grishma sent to custody) મોકલવામાં આવ્યો હતો. હવે બુધવારે મુદતની તારીખ પડી છે અને ટૂંકસમયમાં પોલીસ કેસની ચાર્જશીટ રજૂ કરશે. હત્યારા ફેનીલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ફેનીલના વર્તાવમાં થોડોક પણ પસ્તાવો દેખાયો ન હતો.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details