Pakistan Marines Hijacked Fishermen : પોરબંદર IMBL નજીકથી પાકિસ્તાન મરિન દ્વારા 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ - Hijacked incidents by Pakistan Marines 2022
પોરબંદર IMBL નજીકથી પાકિસ્તાન મરિન દ્વારા 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ (Pakistan Marines Hijacked Fishermen ) કરવામાં આવ્યું છે.પાકિસ્તાની મરીને ઓખાની YADIWANSA નામની IND GJ 37 MM 3505 નંબર ધરાવતી બોટનું (1 boat and 6 fishermen hijacked) અપહરણ કર્યું છે. પાકિસ્તાન દ્વારા ભારતીય બોટ અને માછીમારોને કરાંચી લઈ ગયા હોવા અંગેની થઈ પુષ્ટિ પાકિસ્તાન મરિન દ્વારા (Hijacked incidents by Pakistan Marines 2022) જ કરવામાં આવી છે. પાકિસ્તાન મરિન દ્વારા અવારનવાર આ પ્રકારની અપહરણની ઘટનાઓને લઈ માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST