અંબાજીમાં નવા વર્ષની ઊજવણી યુવાનોએ કરી , જૂઓ વીડિયો - અંબાજીમાં નવા વર્ષની યુવાનોએ કરી ઊજવણી
વર્ષ 2022 એ ઉમળકાભેર વિદાય લીધી છે ને વર્ષ 2023 ઉષ્મા ભર્યું સ્વાગત(Youth celebrate new year in Ambaji ) કરવામાં આવ્યું છે જેને લઈ યાત્રાધામ અંબાજી માં પણ કોરના ના 3 વર્ષ બાદ આ વખતે થર્ટી ફસ્ટ એટલેકે 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2022 ને વિદાય આપવા ને 2023 નું સ્વાગત કરવા રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રસિકો દ્વારા ડાન્સ પાર્ટી યોજી ને આજની વર્ષ 2022 ની અંતિમ રાત્રી ને સેલિબ્રેટ કરી હતી. રાત્રી ના 12 કલાક ના ટકોરે 2022 વીદાય નો કેક કાપી નવા વર્ષ 2023 ને ભવ્ય આતશબાજી કરીને વધાવ્યો હતો. એટલુજ નહી યુવાનો એ નશા વગર પાર્ટી કરી શકાય છે તેવા સંદેશા સાથે નવા વર્ષ ની શપભેચ્છાઓ પાઠવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST