ગજાનંદ બોલ્યા- હાય રે ગરમી... પછી કર્યું એવુ કામ કે જોતા જ કહેશો ભારે કરી... - કેનાલમાં નહાતો હાથી
હરિદ્વારના શ્યામપુર વિસ્તારમાં ગરમીથી ત્રસ્ત હાથીઓ જંગલમાંથી બહાર આવીને હવે નહેરો તરફ (Elephant bathing in canal) વળ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં હાથીઓ શ્યામપુર વિસ્તારમાં જંગલમાંથી બહાર આવીને કેનાલમાં સ્નાન કરતા જોવા (elephant video viral) મળે છે. આ દિવસોમાં ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે વન્યજીવોની પણ હાલત ખરાબ છે. આવી સ્થિતિમાં ગરમીથી રાહત મેળવવા માટે વન્ય પ્રાણીઓ જળાશયો તરફ વળ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST