ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડોગ ડેઝીનો વીડિયો વાયરલ, રીંછથી માલિકનો બચાવ્યો જીવ - Saved the owner life from the bear

By

Published : Nov 9, 2022, 8:44 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

છતીસગઢમા આવેલા કાંકેરના લાલ મટવારા ગામમાં માદા ડોગ ડેઝીનો વીડિયો વાયરલ થઈ (Video of Dog Daisy goes viral) રહ્યો છે. ડેઝીએ રીંછથી ઘેરાયેલા તેના માલિક રોશન સાહુનો જીવ બચાવ્યો (Saved the owner life from the bear)હતો. રોશન સાહુ અને રીંછ સામસામે આવી ગયા હતા. માલિકના જીવને ખતરો હોવાની જાણ થતાં ડેઝીએ આગેવાની લીધી. તે તરત જ રીંછ પાસે પહોંચી અને રીંછને ભગાડી ન જાય ત્યાં સુધી તે ઊભી રહી હતી.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details