ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રવાસને લઈને શિક્ષકને વિનવણી કરતો વિદ્યાર્થીનો રમુજ વિડીયો વાયરલ - video of a child demanding

By

Published : Dec 24, 2022, 7:39 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

શાળામાં યોજાતા પ્રવાસને લઈને નાના વિદ્યાર્થીનો શિક્ષકને વિનવણી (video of a child demanding) કરતો રમુજ ભર્યો વિડીયો સોશિયલ મીડિયામાં (Funny video viral) વાયરલ થયો છે. આ વિડીયો લોકો (Trending funny videos) ખૂબ જોઈ રહ્યા છે. બાળકની પ્રવાસને લઈને શિક્ષકો સામે જે રમુજ છે તે આ વીડિયોનો હાર્દ છે. અને તેને લઈને જ આ વિડીયો (Kids Funny Video Viral) લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શિયાળો ચાલી રહ્યો છે વર્ષના અંતિમ દિવસો (Last days of the year) પણ પૂરા થવાની રાહમાં છે. ત્યારે મોટા ભાગની શાળાઓ અને કોલેજોમાં આ સમય દરમિયાન પ્રવાસનું આયોજન થતું હોય છે. ત્યારે પ્રવાસના આયોજનને લઈને પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થી શિક્ષકોને ખૂબ જ વિનવણી સાથે રમુજ ઉપજાવે તે પ્રકારે તેમને પણ પ્રવાસમાં સામેલ કરવામાં આવે તેવી માંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં (Kids video goes viral) જે પ્રકારે બાળક પ્રવાસની માંગ કરી રહ્યું છે તે આ વીડિયોનો હાર્દ છે. વીડિયોમાં બાળકની પ્રવાસની (Student video viral social media) જે રજૂઆત છે તે પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. અને આ વિડીયો સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ (Trending funny videos) પસંદ કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details