કચ્છમાં 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતતાં વિજયની ઉજવણી - ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની જીત
કચ્છ: કચ્છના રાપરના ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની જીતની BJP candidate (Virendrasinh Jadejas victory) ઉજવણી કરવામાં આવી છે. કચ્છની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થતા મત ગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી અને જીતની ઉજવણી (Victory celebration of BJP candidates in Kutch) કરવામાં આવી છે. ઢોલ, શરણાઈ વગાડી અને હાર પહેરાવીને જીતની ઉજવણી કરાઈ છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. ભાજપના ઉમેદવારો જીતતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST