રાજકોટમાં પડેલા વરસાદથી સામાન્ય રીતે વાહનોને ક્યાં પ્રકરની હાલાકીનો સામનો કરો પડે છે - વરસાદ દરમિયાન વાહનોની સમસ્યા
સમગ્ર ગુજરાતમાં વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉભી થઇ છે એ ખુબ જ ગંભીર થઇ છે. તેને કારણે વાહનવ્યવહારની સાથે સાથે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદથી રાજકોટમાં ઠેર-ઠેર જળબંબાકાર(Rain in Rajkot) સર્જાયો છે. તેને લઈને વાહનોમાં પણ અનેક પ્રકારની સમસ્યા(Vehicle Problems During Rain) જોવા મળે છે. આ બાબતે રાજકોટ શહેરના ગેરેજ સંચાલકો સાથે વાત કરતા ગેરેજ સંચાલકોએ જણાવ્યું હતું કે, એવા ક્યાં વાહનોને લગતા પ્રશ્નો જે વાહન માલિકોને આ પાણીની પરિસ્થિતિનો સામનો(Vehicle Repairing Problems) કરો પડે છે. શું કરવાથી વાહનનું ધ્યાન રખાઈ શકાય એ વિગત જોઈએ આ અહેવાલમાં.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST