વડોદરા સાવલી ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારએ કર્યું મતદાન - વડોદરા વિધાનસભા સીટ
લોકશાહીનો અવસર એટલે (Gujarat Assembly Election 2022)મતદાન. સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં પણ વહેલી સવારથી મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે. ત્યારે ભાજપના ઉમેદવાર કેતન ઇનમદારે પણ મતદાન કરી મતદારોને વધુમાવધુ મતદાન કરવાની અપીલ કરી હતી. સાવલી ભાજપના ઉમ્મીદવાર કેતન ઇનામદારએ માતૃશ્રી અને પરિવાર જનોના આશીર્વાદ મેળવી ભીમનાથ મહાદેવ મંદિરએ પૂજા અર્ચના દર્શન કરી પત્ની અને પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદારોનો આભાર માની વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST