UPનાં રાજ્યપાલે શીલજમાં કર્યું મતદાન ને કહી દીધી મહત્વની વાત - UP Governor Anandiben Patel voting in Shilaj
અમદાવાદ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ (UP Governor Anandiben Patel) અને રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ મતદાન કરવા આજે અમદાવાદ પહોંચ્યાં હતાં. અહીં તેમણે શીલજની પ્રાથમિક શાળામાં (Shilaj Primary School) મતદાન કર્યું હતું. સાથે જ તેમણે મતદારોને (UP Governor Anandiben Patel voting in Shilaj) મતદાન કરવાની અપીલ (Gujarat Election 2022) કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, મતદારો જ દેશનો વિકાસ કરતા હોય છે. એટલે મતદાન કરવું ફરજિયાત હોવું જોઈએ.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST