કેન્દ્રિય પ્રધાને મતદાન પહેલા વટ પાડી દીધો, સુરતમાં ઢોલનગારા સાથે પહોંચ્યા મત આપવા - Union Minister Darshana Jardosh
કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોષે (Union Minister Darshana Jardosh) સહપરિવાર સુરતમાં મતદાન (Darshana Jardosh vote in Surat) કર્યું હતું. કેન્દ્રિય પ્રધાન ઢોલનગારા સાથે (Darshana Jardosh vote in Surat ) મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના સમર્થકો પણ મતદાન કરવાની અપીલ સાથેના બેનર્સ લઈને મતદાન (Gujarat Election 2022) કરવા પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST