કોંગ્રેસના બે નેતાઓ ભેટીને રડી પડ્યા, વીડિયો થયો વાયરલ - Congress leaders cried
અમદાવાદ : કોંગ્રેસના બે નેતાઓનો ભાવુક વીડિયો (two Congress leaders hugged cried) વાયરલ થયો છે. ગ્યાસુદ્દીન શેખની ઓફિસે ઇમરાન ખેડાવાળાએ મુલાકાત લીધી હતી, ત્યારે ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા ભેટીને રડી પડયા હતા. ત્યારબાદ ઇમરાન ખેડાવાળાની જીત પર ગ્યાસુદ્દીને અભિનંદન પાઠવ્યા હતાં. ગ્યાસુદ્દીન શેખની હાર પર ખેડાવાળાએ (Congress leaders hugged cried) હિંમત, સાંત્વના આપી હતી. અમદાવાદની દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખ 5,485 મતના માર્જિનથી હારી ગયા છે. જ્યારે જમાલપુર ખાડિયા બેઠક પરથી 13,658 મતના માર્જિનથી જીતી ગયા છે. જેને અભિનંદન મુલાકાત પર ભેટીને રડી પડયા હતા. (Gyasuddin Shaikh Visit Imran Khedawala)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST