ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા પાલિકા દ્વારા સિંધરોટ પાણી પુરવઠા યોજનાનો ટ્રાયલ રન લેવાયો

By

Published : Jun 11, 2022, 1:41 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરા પાલિકા દ્વારા (Vadodara Municipal Corporation)સિંધરોટ ગામે મહિ નદીમાં વિયરના ઉપરવાસમાં 300 એમએલડી ક્ષમતાનો ઈન્ટેક વેલ તેમજ સિંધરોટ ગામમાં 150 એમએલડીનો (Sindhrot Water Supply Project)વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં (Mahi River Sindhrot Project)આવ્યો છે. આ પ્રોજેક્ટનું ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. હાલમાં 50 એમએલડી પાણી મેળવીને ટ્રાયલ રન ચાલુ કરવામાં આવ્યું હતું. હવે પછી પાંચ દિવસમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેર સુધીની પાઈપલાઈન કમિશન કરી લાઈન સ્કાવર કરીને પાણી (Sindhrot Water Supply Scheme)ચોખ્ખું થયા બાદ શહેરના દક્ષિણ વિસ્તારમાં પ્રથમ 50 એમએલડી પાણી આપવામાં આવશે જેને જરૂરિયાત મુજબ 100 એમએલડી પાણી શહેરમાં પૂરું પાડવામાં આવશે જેનાથી દક્ષિણ વિસ્તારને સીધો અને પૂર્વ વિસ્તારને લાભ થશે આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે તા 18મીના રોજ કરવાનું આયોજન છે. આ પ્રોજેકટ માટે કુલ રૂપિયા 176.75 કરોડનો ખર્ચ થયેલ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details