ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગણતરીની સેકન્ડોમાં જ ટ્રેક્ટર પાણીમાં ગરકાવ, જૂઓ વીડિયો... - ખારી નદીમાં નવાનીર આવ્યા

By

Published : Jul 14, 2022, 1:10 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલ ગાંધીનગર જિલ્લાના ધનીયોલ(Monsoon Gujarat 2022 ) ગામે ખારી નદીમાં ટ્રેક્ટર તણાયું છે. તલોદમાં વરસાદના (Rain In Gujarat )પગલે અચાનક ખારી નદીમાં પાણી (Khari River)આવ્યું હતું. ધનિયોલ પાસે પસાર થતી ખારી નદીમાં રેતી ભરવા આવેલ ટ્રેક્ટર પાણીમાં ગરકાવ (Tractor stranded in Khari River)થયું છે. ઉપર વાસમાં પડેલા ભારે વરસાદને લઈને ખારી નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં રેતી ભરવા આવેલ ટ્રેક્ટર અચાનક નદીમાં પાણી આવતા ટ્રેક્ટર મૂકીવાહન ચાલકને ભાગવું પડ્યું છે. ખારી નદીમાં નવા નીર આવતા જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details