અમદાવાદમાં EVM પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - એવીએમ સ્ટ્રોંગ રૂમમાં
અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election 2022) શાંતિ પૂર્ણ થઇ ગઇ છે. ગુજરાતના તમામ ઉમેદવાર ભાવિ પણ EVM સિલ થયા છે. તમામ એવીએમ સ્ટ્રોંગ રૂમમાં પોલીસના(In the AVM strong room) ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. તારીખ 8 ડિસેમ્બરમાં રોજ તમામ EVM પર મત ગણતરી હાથ ધરવામાં આવશે. સાંજના સુધીમાં પરિણામ જાહેર થશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST