રાજ્ય અને કેન્દ્ર સરકારે ધર્મ પરિવર્તન કરે તેમને અનામતનો લાભ ન મળેએ કાયદો લાવવો જોઈએ: VHP નેતા - not allow for conversion
વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa Hindu Parishad)રાષ્ટ્રીય મહામંત્રી મિલિંદ પરાડે સુરતની મુલાકાતે હતા. તેઓએ ધર્માંતરણ અંગે આપ્યું નિવેદન સ્વતંત્રતા બાદ અનેક રાજ્યો હિંદુઓ અલ્પસંખ્યક બની ગયા છે. અન્ય જનજ્ઞાતિના લોકો જો ધર્મ પરિવર્તન કરે તો તેમને અનામતનો લાભ ન મળે આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને કાયદો લાવવો જોઈએ. સાથે તેઓએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્માંતરણ થાય છે જેના માટે વિદેશથી ફંડ આવે છે આ માટે મિશનરિઝ અને લવ ઝેહાદને (Gyanvapi Masjid )પણ જવાબદાર છે. ધર્મ પરિવર્તન કરનાર લોકોને અનામતનો લાભ ન મળે આ લોકો ઇચ્છી રહ્યા છે. જે જનજાતિના લોકો ધર્મ પરિવર્તન કરે તેમણે અનામતનો લાભ નહિ મળવું જોઈએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ અંગે કાયદો લાવવો જોઈએ આ માટે અમે દરેક પ્રકારે જનજાગૃતિ અભિયાન કરી રહ્યા છે
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST