Water Conservation in Tapi : 3 કરોડથી વધુ રકમના ખર્ચે 4 મોટા ચેક ડેમનું નિર્માણ, જૂઓ વિહંગાવલોકન
તાપી : આકાશમાંથી દેખાઈ રહેલો આ સુંદર નજારો છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગામડાઓનો. અહીં તાપી જિલ્લામાં જળસંચય અભિયાનને લઇ જળસંપત્તિ વિભાગે 3 કરોડથી વધુ રકમના ખર્ચે ચેક ડેમ બનાવ્યા છે. જેના પગલે વ્યારા તાલુકાના પેરવડ, ચાકધારા, ભોજપુરદુર,પદમડુંગરીમાં 110 હેક્ટરથી ક્ષેત્રને વધુ સિંચાઈનો લાભ મળી રહ્યો છે. 356.87ના ખર્ચે બનતાં ચેકડેમથી પેરવડ, ચાકધારા, ભોજપુરદૂર, પદમડુંગરીને સિંચાઈનો લાભ મળવાનો છે. આ વર્ષે વાલોડ, ડોલવણ તાલુકામાં પણ 4 મોટા ચેક ડેમનું નિર્માણ થઈ રહ્યું છે, જેથી સિંચાઈ વિસ્તારમાં વૃદ્ધિ થશે.
World Tribal Day 2023 : તાપીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનો શુભારંભ
Tapi News: ગાઢ જંગલમાં આવેલો રાજારાણી ધોધ સક્રિય થતા પ્રકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું