ગુજરાત

gujarat

ETV Bharat / videos

સ્વામી સચ્ચિદાનંદે પણ હીરા બાને આપી શ્રદ્ધાંજલિ, હીરાબા જીવ્યા આદર્શ જીવન - સ્વામી સચ્ચિદાનંદે પણ હીરા બાને શ્રદ્ધાંજલિ આપી

By

Published : Dec 30, 2022, 12:49 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અવસાન થયું (pm modi mother passed away) હતું ત્યારે સ્વામી સચ્ચિદાનંદે પણ હીરા બાને શ્રદ્ધાંજલિ આપી (Swami Satchidananda paid tribute to Heera Baa) હતી. સ્વામી સચ્ચિદાનંદ હીરાબાના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હાજરી આપી(Swami Satchidananda attended the funeral of Hiraba) હતી. તેમને જણાવ્યું કે પૂજ્ય હીરાબા આદર્શ જીવન જીવ્યા છે. તેમને આપેલા સંસ્કારોથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયા છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details