વ્યાજખોરીમાંથી મુક્તિ અપાવવા પોલીસનું જનસંપર્ક અભિયાન શરૂ - Surat Rular police
સુરતના કામરેજના ઉમામંગલ હોલ ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર હાજર રહ્યા હતા.જિલ્લા પોલીસવડા હિતેશ જોઈસરની (Surat Rular police SP) ઉપસ્થિતિમાં યોજાયેલ જનસંપર્ક સભામાં મોટી સંખ્યા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. તેમની રજૂઆતો સુરત જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી હતી. સભામાં હાજર રહેલા નાગરિકોની સુરત જિલ્લા પોલીસે રજૂઆતો સાંભળી હતી. સભામાં (Surat Rular police) નાગરિકોએ પોલીસને અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી. ઉચા વ્યાજના દરે પૈસાની (illegal money laundering case) વસુલાત કરતા ઈસમો ઉપર કાર્યવાહી પણ કરવામાં આપશે એ વાતની ખાતરી કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST