Surat Pragatya Day Celebration: પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકસાથે જોવા મળશે?? - Tyaag Vallabh Swami
સુરત : સ્વામિનારાયણ સોખડામાં ગાદી માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ (Sokhada Haridham Controversy) ચાલી રહ્યો છે, ત્યારે આ વચ્ચે રવિવારના રોજ સુરત બ્રેક બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ (Break Brahmaswarup Yogiji Maharaj) તથા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિનની ઉજવણી (Surat Pragatya Day Celebration) કરવામાં આવનાર છે. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સાથે પ્રેમ સ્વરૂપ સ્વામી (Surat Prem Swarup Swami) આ કાર્યક્રમમાં હાજર રહેશે. પ્રબોધ સ્વામીને પણ આમંત્રણ આપ્યું છે. જો કે તેમનો વડોદરામાં કાર્યક્રમ હોવાથી હાજર નહીં રહે. સુરત ખાતે ત્યાગ વલ્લભ સ્વામીએ (Tyag Vallabh Swami) જણાવ્યું હતું કે, પ્રેમ સ્વરૂપ સ્વામીએ અનેક પ્રયાસો કર્યા છે કે તેઓ એક થઈ જાય.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST