રખડતા ઢોરનો આતંક, વૃદ્ધને અડફેટે લેવાની ઘટના CCTVમાં કેદ - stray cattle problem
રાજકોટ રાજ્યભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યોStray cattle છે. હવે ગોંડલ શહેરમાં રખડતા ઢોરને કારણે એક વૃદ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યોStray cattle killed old man in Gondal છે. ગોંડલમાં એક આખલાએ વૃદ્ધને અડફેટે લઈને હવામાં ઉછાળ્યા હતા.ગોંડલમાં વૃદ્ધને રખડતા ઢોરે Stray cattle in Gujaratમરણ તોલ ઢીંક મારતા રાજકોટના વૃદ્ધનું ગોંડલમાં મોતstray cattle problem થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે. વૃદ્ધ વ્યક્તિ એ ખૂટીયાને લાકડી વડે દૂર ખડેડવાનો પ્રયાસ કરે છે, તેમાં ખુટીઓ એકદમ આક્રમક બનીને વૃદ્ધને હવામાં ઊંચે ફંગોળતા જમીન પર પટકાયેલા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે રીતે ખુટીયા એ વયોવૃદ્ધ વ્યક્તિને હવામાં ફંગોળ્યા છે તે જોતા સૌ કોઈના રુવાડા કંપી ઊઠે છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST