ગુજરાત

gujarat

હર્ષ સંઘવીએ માણી ગરબાની રમઝટ

ETV Bharat / videos

Navratri 2023: ગરબા મહોત્સવમાં હર્ષ સંઘવીએ માણી ગરબાની રમઝટ - Harsh Sanghvi Play Garba

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 4:06 PM IST

Updated : Oct 19, 2023, 4:25 PM IST

ગાંધીનગર:રામ કથા મેદાનમાં કેસરિયા ગરબા મહોત્સવ યોજાઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.  હર્ષ સંઘવી ખેલૈયાઓ સાથે ગરબા રમ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, IPS અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત IPS વાઇવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આવેલી IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. 

  1. Navratri 2023: કેન્દ્રીય રાજ્ય પ્રધાન દર્શના જરદોશ ગરબે રમ્યા, ગરબાની બોલાવી રમઝટ
  2. Navratri 2023: જૂનાગઢનો મુસ્લિમ યુવાન પાછલા 9 વર્ષથી કરે છે ગરબાનું આયોજન, જોવા મળે છે અહિં કોમી એકતાનું આદર્શ ઉદાહરણ
Last Updated : Oct 19, 2023, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details