દોડતા ઘોડા પર ઉભા રહીને યુવાને કરી સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી - Har Ghar Tiranga
વડોદરા આજે દેશ 76માં સ્વાતંત્ર્ય પર્વની Indian Independence Day ઉજવણી કરી રહ્યો છે. દેશવાસીઓ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં Har Ghar Tiranga Campaign સહભાગી થઇ રહ્યા છે. શહેરના યુવાને અનોખી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાહનથી હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે. વડોદરામાં કલાલી ગામમાં Kalali village in Vadodara રહેતા મેઘ રાય નામના યુવકે સ્વાતંત્ર્ય પર્વની 76 Independence Day અનોખી રીતે ઉજવણી કરી હતી. મેઘ રાયે બે ઘોડા પર સવારી કરી તિરંગો લહેરાવ્યો Celebration Independence Day હતો. કલાલી સ્વામિનારાયણ મંદિરમાં Kalali Swaminarayan Temple બાળમુકુંદજીની વાડીમાં રખાયેલા ઘોડાઓની મેઘ રાય નામનો યુવક દેખભાળ કરે છે. રાષ્ટ્રપ્રેમની ભાવનાથી તરબતર રહેલા 18 વર્ષના મેઘ રાયે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 18 વર્ષના મેઘ રાયે સ્વાતંત્ર્ય પર્વના દિવસે Independence Day સવારે બે ઘોડા પર ઉભા રહીને તિરંગો લહેરાવ્યો Horse riding and hoist Tiranga હતો. મેઘ રાયે માણકી અને હીર નામના ઘોડાની સવારી કરી હતી. મેઘ બન્ને ઘોડા પર ઉભો રહ્યો હતો અને તિરંગો લહેરાવ્યો હતો. તેણે એક ઘોડા પર પણ ઉભા રહીને તિરંગો લહેરાવ્યો હતો. રસ્તા પર સડસડાટ દોડી રહેલા ઘોડાઓ પર ઉભા રહીને તિરંગો લહેરાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST