ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે ખાસ કરાઇ હતી સુવિધા
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન( Gujarat Assembly Election 2022 )દિવસે ડભોઇ વિધાનસભા(Dabhoi Assembly) મત ક્ષેત્રમાં દિવ્યાંગ અને અશક્ત મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મથક ઉભા કરવામાં આવ્યા હતા. જે મથકો ઉપર વ્હીલ ચેરની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જ્યારે આપણે બધા અધિકાર મળે છે ત્યારે આપણે અચૂક મતદાન કરવું જોઈએ. આજે 70 વર્ષની ઉંમરે પણ કોકીલાબેન પોતે દિવ્યાંગ છતાં ચૂંટણી પંચ દ્વારા ઊભી કરવામાં આવેલ હતા. એનો ઉપયોગ કરી છેલ્લા 20 વર્ષથી તેઓ અચૂક મતદાન કરતા આવ્યા હતા. અને કરતા આવશે તેઓ સંદેશ આજની નવયુવાન પેઢીને તેવા આપ્યો હતો. etv ભારતના પ્રશાસન દ્વારા તેઓ જણાવ્યું હતું કે હું દિવ્યાંગ છું છતાં પણ મત અધિકાર ત્યારે પણ શક્તિ નથી જેથી આપણા માધ્યમથી દરેકને પોતાનો મત અધિકાર મળ્યો છે તેનો લાભ લેવો જોઈએ.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST