સમસ્ત ઉમિયા પરિવારે મોરબી દુર્ઘટનાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ, કર્યા ભજન અને પ્રાર્થના - victims of Morbi Bridge Collapse
મોરબીમાં ઝૂલતા પૂલ પર બનેલી દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હૈદરાબાદમાં શ્રી સમસ્ત ઉમિયા પરિવાર હૈદરાબાદ (મોરબી ગૃપ) દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ ગૃપે મૃતકોની આત્માની શાંતિ માટે ભજન અને પ્રાર્થના પણ કર્યા હતા. Shri Samast Umiya Family Hyderabad tribute to victims of Morbi Bridge Collapse
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST