ગુજરાત

gujarat

ETV Bharat / videos

245 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થેયલા દુધેશ્વર મહાદેવનો અનેરો ઇતિહાસ - શ્રાવણ માસ 2022

By

Published : Aug 13, 2022, 4:19 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

રાજકોટ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે 245 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થેયલા દુધેશ્વર મહાદેવનો અનેરો Shravan 2022 મહિમા છે. દુધેશ્વર મહાદેવ પ્રત્યે ગામલોકોની ભારે આસ્થા જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન દુધેશ્વર મહાદેવ મંદિરે ભક્તિ અને જ્ઞાનનો પણ Dudheshwar Mahadev in Derdi પ્રવાહ જોવા મળે છે. સવાર સાંજે ભક્તોની ભારે ભડી પણ જોવા મળે છે. ગામલોકોનું કહેવે છે કે, ગામમાં કોઈ પણ મુશ્કેલી આવે તો દુધેશ્વર મહાદેવ અમારી લાજ રાખે છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ દરમિયાન મહાદેવનો અનેરો મહિમા હોય છે, ત્યારે દેરડી કુંભાજી ગામે કોઈ પણ તહેવારે દુધેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દ્વારા કંઈકને shravan maas 2022 કંઈક ઉત્સવ જોરશોરથી ઉજવણી કરતા હોય છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details