ઘોડીના સહારે મતદાન કરવા પહોંચ્યા વડીલ, યુવાનોને આપી પ્રેરણા - Gujarat Election 2022
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલના (Nishan School Ranip) મતદાન મથકમાં વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે અહીં એક વડીલ કે, જેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેમ છતાં તેઓ ઘોડીના સહારે (Senior Citizen voting in Nishan School Ranip) મતદાન કરવા પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે યુવા મતદારોને મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી (Gujarat Election 2022) હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST