ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારીના હિદાયતનગરમાં સંદિગ્ધ પ્રવૃત્તિ કરતો ઇસમ કોર્ટ કસ્ટડીમાં ધકેલાયો

By

Published : Sep 29, 2022, 5:47 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નવસારી શહેર સહિત સમગ્ર રાજ્યમાં ATS એ સંદિગ્ધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક ઈસમોની અટકાયત ( SDPI Man Arrested From Hidayatnagar Navsari ) કરી હતી. જેના ભાગરૂપે નવસારીના હિદાયતનગરમાં રહેતા અને sdpi નામની સંસ્થાના જિલ્લા પ્રમુખ અબ્દુલ કાદિર સૈયદની પણ ગઈકાલે એટીએસ દ્વારા અટકાયત ( Detention by ATS ) કરીને પૂછપરછ કરી હતી. તેની પૂછપરછ પૂર્ણ થયા બાદ નવસારી ટાઉન પોલીસ ( Navsari Town Police ) દ્વારા તેની અટકાયત કરીને પૂછપરછ કરાઈ હતી. જેને પગલે તેને નવસારી એક્ઝિક્યુટિવ મેજીસ્ટેટ સમક્ષ રજૂ કરવામાં આવતા તે જામીન રજૂ કરી શક્યો ન હતો. જેને પગલે તેને કોર્ટ કસ્ટડીમાં ( Sent to Court Custody ) ધકેલવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details