ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉતાવળ તો જૂઓ બોસ, બસ સ્ટેન્ડ પર સ્કૂલની વિદ્યાર્થિનીને ગળામાં મંગળસૂત્ર બાંધી દીધું! - તમિલનાડુમાં બસ સ્ટેન્ડમાં મંગલસુત્ર બાંધ્યું

🎬 Watch Now: Feature Video

By

Published : Oct 11, 2022, 1:20 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

તમિલનાડુ : ચિદમ્બરમના બસ સ્ટેન્ડ પર બેઠેલી એક કોલેજની વિદ્યાર્થીનીને મંગળસૂત્ર બાંધતો એક વીડિયો સામે (College student tie mangalsootra to schoolgirl) આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સ્કૂલની છોકરી સ્કૂલ યુનિફોર્મમાં જોઈ શકાય છે. તે ચિદમ્બરમમાં ગાંધી પ્રતિમા પાસે બસ સ્ટેન્ડ પર એક વિદ્યાર્થી સાથે બેઠી છે. કેટલાક લોકો તેનો વીડિયો બનાવી (schoolgirl Mangalsutra tied in Chidambaram) રહ્યા છે. વિદ્યાર્થી પોતાના ખિસ્સામાંથી મંગળસૂત્ર કાઢે છે અને છોકરીના ગળામાં બાંધે છે. ત્યાં ઊભેલા સાથી વિદ્યાર્થીઓ તેમના પર ફૂલો વરસાવે છે અને તેમને આશીર્વાદ આપે છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. (Chidambaram bus stand viral video)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details