ગુજરાત

gujarat

savaj

ETV Bharat / videos

Saavaj The official Lion anthem : વર્લ્ડ લાયન ડે પર ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'સાવજ' ગીતને રિલીઝ કરવામાં આવ્યું - undefined

By

Published : Aug 10, 2023, 10:53 PM IST

ગાંધીનગર :આજે સમગ્ર દેશનાં વર્લ્ડ લાયન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેક સ્થળો પર આજે 10 ઓગલ્ટના રોજ વર્લ્ડ લાયન ડે નિમિતે કાર્યક્રમો પણ થયા હતા. જેમાં આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આ શુભ અવરસ પર 'સાવજ' ગીતને રીલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં નિર્માતા જેમેક સર્વિશ Pvt Ltd છે, કન્સેપ્ટઃ જન્મય ચોકશી અને રોહન ત્રિવેદીનો છે. ગીતકારઃ પાર્થ તારપરા છે, સંગીતકાર અને નિર્માતા: નિશીથ મહેતા છે, સ્વરઃ બ્રીજરાજ ગઢવી આપ્યો છે, સંગીત કાર્યક્રમ કંદર્પ કવિશ્વરનું છે, રિધમ એરેન્જ્ડ અને પરફોર્મ રિશિન સરૈયાનું છે, વિડિયો પ્રોડક્શન રોહન ત્રિવેદીએ કર્યું છે.

  1. World Lion Day 2023: સાસણગીર ખાતે પરંપરાગત ધમાલ નૃત્ય અને વેશભૂષા સાથે સિંહ દિવસની ઉજવણી
  2. World Lion Day 2023: સિંહો પર અંગ્રેજોના સમયમાં આચરવામાં આવતી ક્રૂરતાનો ઈતિહાસ પુસ્તકના સ્વરૂપમાં સંગ્રહિત

For All Latest Updates

TAGGED:

savaj

ABOUT THE AUTHOR

...view details