ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવેણાના યુવરાજ જયવિરાજસિંહજી અને પરિવારે કર્યું મતદાન - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

By

Published : Dec 1, 2022, 3:21 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ભાવનગર શહેરના રજવાડાના પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા તબક્કાનું મતદાન હોવાથી નીલમબાગ વિસ્તારમાં આવેલી કુમાર શાળા ખાતે યુવરાજ જયવીર રાજસિંહજી અને કુમારી બ્રિજરાજનંદીની અને મહારાણી સમયુકતાદેવી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કરવા માટે પણ તેઓ સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઊભા રહ્યા હતા. અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. Gujarat Assembly Election 2022 Royal family of the Bhavnagar Gujarat election First Phase voting
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details