કાઝીરંગા નેશનલ પાર્કમાં રૉયલ બંગાળ ટાઈગર રસ્તા પર આરામ કરતો જોવા મળ્યો - Kazirjunga National Park
કાઝીરંગા નેશનલ પાર્કની (Kazirjunga National Park) બુરહાપહાર રેન્જમાં એક પર્યટક દ્વારા રોયલ બંગાળ વાઘના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. વિઝ્યુઅલ્સમાં એવું જોવા મળે છે કે એક રોયલ બંગાળ વાઘ (Royal Bengal Tiger) એક વેટલેન્ડ (બીલ) પાસે ફરતો હતો અને અંતે તેણે એક રસ્તાની વચ્ચે આરામ કર્યો જ્યાંથી પાર્કના મુલાકાતીઓ સાઇટ જોવા માટે આગળ વધે છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST