ક્રિકેટર રિષભ પંતનો કાર અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે - કારમાં આગ લાગી
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંતનો કાર અકસ્માત થયો (rishabh pant car accident) છે. 30 ડિસેમ્બરની વહેલી સવારે ઉત્તરાખંડમાં રૂરકી જતી વખતે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. હવે અકસ્માત બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા (CCTV footage of Rishabh Pant car accident) હતા. જેમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ જોવા મળી રહ્યો છે અને કારમાં આગ લાગી છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST