બળદગાડામાં સવાર થઇને કોંગ્રેસના ઉમેદવાર વાઘોડિયા બેઠક પરથી ફોર્મ ભરવા ચાલ્યા - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ પહેલા દરેક પક્ષના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ખાસ વાત એ છે આ વખતની ચૂંટણીમાં કે દરેક ઉમેદવાર કંઇક નવી રીતથી ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે. નવીની સાથે અનોખી રીતોથી ફોર્મ ભરવા જઇ રહ્યા છે. ત્યારે વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. તેઓ તો બળદગાડામાં તેલના ડબ્બા લઇને ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. Waghodia Assembly seat Gujarat Assembly Election 2022 Assembly Elections 2022
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST