ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાજપના ઉમેદવાર બાળુ શુકલ વિજયી બન્યાં, પ્રતિક્રિયા આપી - રાવપુરા બેઠક

By

Published : Dec 10, 2022, 2:36 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Assembly Election 2022 Results ) ને લઇ 8 ડીસેમ્બરે મતગણતરી યોજાઇ હતી. વડોદરા શહેરની રાવપુરા બેઠક (Ravpura Assembly Seat ) ઉપર ગત વર્ષ કરતાં ઓછું મતદાન થયું હતું. પરંતુ તેમાંય ભાજપનાં ઉમેદવાર બાળુ શુકલ વિજયી (Balu Shukla Win )બની આ બેઠક જાળવી રાખી ભાજપનાં ગઢને અકબંધ રાખ્યો હતો. વિજયી બન્યાં બાદ મત ગણત્રી કેન્દ્ર ઉપર બાળુ શુકલએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details