પીએમ મોદીના ચિત્રની પાણીમાં રંગોળી બનાવી વડોદરાના આર્ટિસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવાઇ - Rangoli of PM Modi picture in water
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મ દિવસ દેશભરમાં ભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે. ત્યારે વડોદરામાં સહજ રંગોળી ગ્રુપ દ્વારા પીએમ મોદીના ચિત્રની પાણીમાં રંગોળી બનાવાઇ હતી. છે. આ ગ્રુપના કમલેશ વ્યાસે પીએમ મોદી જન્મ દિવસ શુભેચ્છા અર્થે આ રીતે એક રંગોળી દ્વારા શુભેચ્છા પાઠવી છે. આ એક એવી રંગોળી છે જેમાં પાણી ઉપર દિવાળીમાં વાપરવામાં આવતા રંગોલી કલર વડે તરતી રંગોળી બનાવાઇ છે. આ રંગોળીની ખાસિયત એ છે કે તેને એક જ વખતમાં બનાવી લેવી પડે છે. આ રંગોળીમાં 2 કલાકથી વધુનો સમય ફાળવી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી વડોદરાના આર્ટિસ્ટ દ્વારા કરવામાં કરી હતી. Rangoli of PM Modi picture in water , PM Modi Birthday celebration in Vadodara , Vadodara Sahaj Rangoli Group , Artist of Vadodara
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST