ગુજરાત

gujarat

ETV Bharat / videos

ધોરાજીમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસ્યા, જૂઓ દ્રશ્યો - ધોરાજીમાં વરસાદી પાણી ભરાયા

By

Published : Jul 8, 2022, 3:01 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

રાજકોટના ધોરાજીમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ( Rain in Dhoraji )ભરાયાં હતાં. શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર (Bhootnath Mahadev Temple )પાસેના વિસ્તારમાં પાણી ઘુસ્યા છે. વરસાદ પડવાથી મંદિર પાસેના વિસ્તારમા આવેલા રહેણાંક મકાનમા વરસાદી પાણી (Water Logging in Dhoraji ) ઘુસ્યા છે. ઘરોમાં વરસાદી પાણી ઘુસતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓ ( Rainwater infiltrated low lying areas in Dhoraji )વેઠવી પડી છે. આ બાબતે તંત્રને અગાઉ પણ જાણ કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ગત વર્ષે પણ આવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા સમસ્યાને લઈને કોઈ અગમચેતી ન લેવાઈ હોવાનું સામે આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details