ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો નિહાળો - Rain Forecast in Gujarat

By

Published : Aug 18, 2022, 4:56 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

સુરત ખાડી પુરના આકાશી દ્રશ્યો જોઈ લોકોની હાલાકી અંગે અનુમાન લગાવી શકાય છે. મનપાની બેદરકારીથી ખાડીપુર સર્જાયું હોય તેવુ લાગી રહ્યું છે. સુરતના પુણા, પર્વતપાટિયા વિસ્તારના કે જ્યાં હાલ ખાડી પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે, ત્યાંના આકાશી દૃશ્યોમાં જોઈ શકાય છે કે ચારે બાજુ વરસાદી પાણી અને ખાડીથી આવેલા પાણીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ખાડીની આજુબાજુ વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. પુણાની માધવબાગ, વૃંદાવન, સીતાનગર, સહિતની સોસાયટીના ઘરો પાણીમાં ગરકાવ છે. monsoon 2022 Rainfall Update in Gujarat Rain in Surat Rainwater flooded the village, railway bridge broken, Jahangirpura and Saroli
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details