ગુજરાત

gujarat

ETV Bharat / videos

Pramukh Swami Shatabdi Mahotsav: મંદિર ગૌરવ દિને મહંત સ્વામીનું સત્સંગ પ્રવચન, સાંભળો - મહંત સ્વામી પ્રવચન

By

Published : Dec 19, 2022, 4:57 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (PSM100 BAPS) ચાલી રહ્યો છે. ત્યારે 18 ડિસેમ્બર, 2022 એટલે કે, ગયા રવિવારે મંદિર ગૌરવ દિન ઉજવાયો (Pride Day in Shatabdi Mahotsav) હતો. જે નિમિત્તે મહંત સ્વામીએ મંદિર પર પોતાના વિચારો (Mahant Swami lecture) રજૂ કર્યા હતા તેમજ સત્સંગ કર્યો હતો, ત્યારે આવો સાંભળીએ શું કહ્યું મહંત સ્વામીએ. (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details