ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાકિસ્તાનની તરફેણમાં વ્હોટસપ સ્ટેટસ રાખવા પોલીસ ફરિયાદ નોંધાય

By

Published : Dec 14, 2022, 8:10 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગોધરાના એક યુવકને વ્હોટસેપ સ્ટેટસમાં વિડિઓ મુકવુ (WhatsApp status posted) ભારે પડ્યા છે. સાતપુલ વિસ્તારમાં રહેતા યુવાને પોતાના વ્હોટસેપ સ્ટેટસમાં પાકિસ્તાન ઝીંદાબાદના (Pakistan Zindabad WhatsApp status) લખાણ સાથેનો વિડિયો મૂકતા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર મામલે SOGએ IPC કલમ 153 એ અને IT એક્ટ હેઠળ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ગોધરાના સાતપુલ વિસ્તારમાં રહેતા વસીમ ભટુક દ્વારા પોતાના મોબાઈલમાં વોટ્સએપ સ્ટેટ્સ મુકવામાં આવ્યું હતું. સ્ટેટ્સમાં પાકિસ્તાન દેશની (Pakistan Zindabad status youth in Godhra) તરફેણ કરતો વિડિઓ મૂકી પાકિસ્તાન ઝીંદાબાદના લખાણ લખવામાં આવ્યું હતું. સ્ટેટ્સ થકી લોકોની લાગણી દુભાય અને જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ થાય એ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે SOGએ ફરિયાદ નોંધાવી છે. (WhatsApp status posted Youth in Godhra)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details