ગુજરાત

gujarat

સુરતના લોકો ગરબાની સાથે સાયબર ફ્રોડ અંગે આપી રહ્યા છે જાગૃતિ, જૂઓ વીડિયો

ETV Bharat / videos

Navratri 2023: સુરતના લોકો ગરબાની સાથે સાયબર ફ્રોડ અંગે આપી રહ્યા છે જાગૃતિ, જૂઓ વીડિયો - Surat

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 10:25 PM IST

સુરત: મા જગદંબાના મહાપર્વ નવરાત્રીમાં હવે સુરતના લોકો ગરબાની સાથે સાયબર ફ્રોડ અંગે જાગૃતિ પણ આપી રહ્યા છે. સુરત શહેરના ખોલવડ વિસ્તાર ખાતે આવેલા વર્ણી રેસીડેન્સીના લોકોએ એક અલગ જ થીમ પર કરવાનું આયોજન કર્યું હતું. આમ તો નવરાત્રી પર ખેલૈયાઓ ટ્રેડિશનલ અથવા તો સેમી ટ્રેડિશનલ ડ્રેસ પહેરતા હોય છે. પરંતુ સુરેશ શહેરના આ સોસાયટીના રહીશોએ સાયબર અવેરનેસ માટે ખાસ તૈયાર કર્યું હતું. સાયબર ફ્રોડનો ભોગ લોકો ન બને આ માટે યુવાનો દ્વારા ખાસ સ્લોગન વાળા ડ્રેસ પહેરવામાં આવ્યા હતા. લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા.

  1. Navratri 2023: હૈદરાબાદમાં ગુજરાતીઓએ રાસ-ગરબાની મચાવી રમઝટ, મિની ગુજરાતના થયાં દર્શન
  2. Navratri 2023: પાટણમાં શ્રીમાળી બ્રાહ્મણોએ મડાસાતમની કરી ઉજવણી, માતાના પ્રતિક રૂપે નનામી બનાવવામાં આવે છે

ABOUT THE AUTHOR

...view details