ભાવનગરમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે રમી લોકોએ કરી ઉજવણી - ગુજરાત મતવિસ્તાર મુજબ પરિણામ
ભાવનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Gujarat Assembly Election Result 2022) આવ્યા પહેલા જ ભાવનગર કાર્યાલયે ઉત્સવ જેવો માહોલ જોવા (Celebration at Bhavnagar BJP office) મળ્યો છે. લોકોએ ટ્રેડિશનલ કપડા પહેરીને ગરબા રમ્યા. 7 માંથી 6 બેઠક પર ભગવો લહેરાતા આનંદની લાગણી ફેલાઈ રહી છે. ફટાકડા ફોડી ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોએ ગરબા લીધા હતા.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST