ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા રેલી યોજાઈ - Har ghar tiranga com login

By

Published : Aug 13, 2022, 11:00 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsavઅંતર્ગત હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાનનું મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા રેલીનું Bharuch Tiranga Yatraઆયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ મુસ્લિમ વ્હોરા પ્રોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં 28 જેટલી એનજીઓ વિવિધ મુસ્લિમ સમાજના લોકો સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ મુસ્લિમ સમાજના તમામ લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા ભરૂચના મોહમ્મદપુરાથી પાંચ બત્તી સર્કલ સુધી યોજવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા એક દેશ પ્રેમ પ્રત્યેનું અને દેશમાં ભાઈચારો બની રહે એ સંદેશ માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details