ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંજાબમાં NRI દ્વારા સરકારી શાળાની કાયા પલટ, પ્રાઈવેટ શાળાને પણ આપે છે ટક્કર - Outdoor and indoor auditorium

By

Published : Apr 23, 2022, 4:29 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

જલંધરની આ શાળા (Government School, Jalandhar) પંજાબની એકમાત્ર એવી શાળા છે જે સૌર ઉર્જાથી (Solar powered government school) ચાલે છે અને શાળાની અંદર એક NRI દ્વારા આઉટડોર અને ઇન્ડોર ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યું છે. આ શાળા પંજાબની તમામ ખાનગી શાળાઓને હરાવી રહી છે.પંજાબના લાખો પંજાબીઓ કે જેઓ વિદેશમાં સ્થળાંતર કરી ગયા છે તેઓ તેમના ગામને પ્રેમ કરે છે. આનું ઉદાહરણ તેમના ગામડાઓમાં જોઈ શકાય છે. વિદેશમાં વસતા પંજાબીઓ તેમના ગામોને હંમેશા યાદ રાખે છે એટલું જ નહીં ગામડાઓની રૂપરેખા બદલવા લાખો કરોડો ખર્ચવામાં પણ શરમાતા નથી. આવું જ એક ઉદાહરણ છે જલંધરના જંદિયાલા માંજકી ગામની સરકારી કન્યા વરિષ્ઠ માધ્યમિક શાળા.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details