ગુજરાત

gujarat

ETV Bharat / videos

invented pain detector machine: રાયપુરમાં NIT પ્રોફેસરે શરીરમાં દુખાવોનું પ્રમાણ માપવા માટે વિકસાવી અનોખી સિસ્ટમ - વીડિયો જોઈને યંત્ર કહેશે પીડા

By

Published : Apr 29, 2022, 2:53 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

રાયપુરમાં એનઆઈટીના પ્રોફેસર ડૉ એન ડી લોઢાએ આવી સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ અને મશીન વડે શરીરમાં દુખાવોનું પ્રમાણ માપી શકાય છે. આ સિસ્ટમ દ્વારા, ત્રણ કેટેગરીમાં (invented pain detector machine )દુખાવો શોધી શકાય છે. રાયપુરઃ શરીરમાં ક્યાંક ઈજા થઈ હોય અને કેટલી (machine tell pain watching video of body )પીડા થાય છે. આ વાત કોઈ કહી શકે નહીં. ડૉક્ટર તેમના જણાવ્યા અનુસાર અથવા દર્દીની સલાહ પર જ પેઇન કિલર આપે છે. પરંતુ રાયપુર એનઆઈટીના પ્રોફેસર અને સંશોધકે આવી સિસ્ટમની શોધ કરી છે. દર્દીને કેટલી પીડા થાય છે? તે કહી શકે છે. આ માટે, દર્દીની વિડિયોગ્રાફી કરે છે અને તેના ચહેરાના(invented pain detector machine) હાવભાવ, શરીરની હલનચલન અને અવાજ દ્વારા પીડાનું સ્તર જાણી શકાય છે. આ સિસ્ટમ ની શોધ NIT એસોસિએટ પ્રોફેસર ડૉ. એન. ડી. લોંધે અને રિસર્ચ સ્કોલર આશિષ સેમવેલ દ્વારા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ETV Bharatતે આ પેન ડિટેકટિંગ સિસ્ટમ વિશે NITના એસોસિએટ પ્રોફેસર ડૉ. એનડી લોંધે સાથે ખાસ વાતચીત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details