ગુજરાત

gujarat

ETV Bharat / videos

નામિબિયાથી ચિત્તાઓ સાથે આવતા નિષ્ણાતોએ જણાવ્યું કે, 'ચિત્તા ભારત માટે કેટલા યોગ્ય છે' - આફ્રિકાના નામિબિયાથી ભારતમાં ચિત્તા

By

Published : Sep 16, 2022, 7:36 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ભોપાલ/નિમિબિયા : આફ્રિકાના નામિબિયાથી આજે શુક્રવારે ચિત્તાઓને ભારત પહોંચાડવામાં આવશે, ત્યારબાદ આખરે 17 સપ્ટેમ્બરે ચિત્તા મધ્યપ્રદેશની ધરતી પર આવી જશે. શ્યોપુરના કુનોમાં વડાપ્રધાન મોદી અને ચિત્તાના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કુનોની અંદર લગભગ 6 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. તે જ સમયે, નામિબિયામાં ચિત્તાના પ્રસ્થાન માટેની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. ETV India તમારા માટે નામીબિયાનો એક Super Exclusive Video સામે આવ્યો છે, જે તમને બતાવે છે કે ચિત્તાઓને કેવી રીતે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ત્યાંના નિષ્ણાતો દ્વારા, તમે નામીબીયાથી ભારત સુધીના ચિત્તાઓની સફર વિશે જાણી શકશો, નિષ્ણાતે જણાવ્યું કે, ચિત્તા ભારતમાં આવવા માટે કેટલા યોગ્ય છે. Super exclusive video from Namibia,Super exclusive video of cheetah from Namibia,MP CHEETAH PROJECT,Cheetah Kuno National Park
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details