ગુજરાત

gujarat

ETV Bharat / videos

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલવે દ્વારા 1300 કિલોમીટરની બાઈક રેલી - Weston Railway

By

Published : Aug 6, 2022, 2:53 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

આઝાદી અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav)અંતર્ગત રેલવે પ્રોટેકશન ફોસ વેસ્ટન રેલવે દ્વારા 50 થી વધુ મોટરસાયકલ રેલી (Motorcycle Rally)આરપીએફના જવાનો દ્વારા કાઢવામાં આવી છે. આ રેલી અમદાવાદ ગાંધી આશ્રમથી દિલ્હી સેન્ટ્રલ પોલીસ હેડ ક્વાટર સુધી એટલે કે 1300 કિલોમીટર સુધી બાય રોડ દ્વારા જશે. આ રેલીને પ્રોત્સાહન આપવા માટે રેલવેના (Weston Railway)તમામ કર્મચારીઓ અને આરપીએફના પણ તમામ અધિકારીઓ જોવા મળ્યા હતા. આ રેલીમાં મુખ્ય અતિથિ તરીકે ડીજીપી આશિષ ભાટિયા દ્વારા લીલી ઝંડી આપીને મોટરસાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details