અમદાવાદમાં 1600થી વધુ EWSના મકાનોનું લોકાર્પણ થશે, ઝૂંપડપટ્ટી ઘટશે - Ahmedabad Corporation
અમદાવાદ શહેરમાં જુદા જુદા (EWS houses) વિસ્તારમાં બનવામાં આવેલ 1618 જેટલા મકાનો આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી દૂર કરીને ઝુંપડાવાસીઓને EWSના મકાનો(Houses of EWS ) ડ્રો કરીને ફાળવણી કરવામાં આવી રહી છે.અમદાવાદ કોર્પોરેશન(Ahmedabad Corporation) દ્વારા જુદા જુદા વિસ્તારમાં વસતા ગરીબ લોકોને પાકા મકાનોને લાભ મળે તે હેતુસર (EWS houses) શહેરના તમામ વોર્ડમાં મકાનો તૈયાર કરવામાં અબી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST