ગુજરાત

gujarat

ETV Bharat / videos

અધિકારીઓ સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુંવરજી હળપતિ આક્રામક મૂડમાં - માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ

By

Published : Dec 24, 2022, 3:54 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

સુરત: જિલ્લાના માંડવી તાલુકા પંચાયત ખાતે આજરોજ માંડવીના ધારાસભ્ય અને સરકારના પ્રધાન કુંવરજી હળપતિએ (Mandvi MLA Kunvarji Halapati) અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તાલુકા પ્રાંત અધિકારી,માંડવી મામલતદાર,પોલીસ વિભાગ,માર્ગ મકાન વિભાગ, જીઇબી વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા મળેલી આ સમીક્ષા બેઠકમાં પ્રધાન કુંવરજી હળપતિ (Mandvi MLA Kunvarji Halapati) આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. પેંનડિગ કામો ઝડપથી પૂર્ણ કરવાની પણ સૂચનાઓ આપી હતી. સમીક્ષા બેઠક (MLA Kunwarji Halapati in a coordination meeting) દરમિયાન પ્રધાન કુંવરજી હળપતિએ ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને ખખડાવ્યા હતા અને જણાવ્યું હતું કે, બેદરકારી દાખવનાર અધિકારીઓને ચલાવામાં આવશે નહિ,આદિવાસીના ખોટા પ્રમાણપત્ર બનાવનાર અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલાશે તેમજ વિવિધ પડતર પ્રશ્નોના તાત્કાલિક અસરથી નિકાલ કરવાનો અધિકારીઓને સૂચન કર્યું હતું
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details